________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
-૮
- શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ન
FFFFFFFFFFFFFFFFFFFF
अथाखिलद्रव्यभावनोकर्मसंन्यासहेतुभूतशुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः कथ्यते।
वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो। सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो।। ११३ ।।
व्रतसमितिशीलसंयमपरिणाम: करणनिग्रहो भावः। स भवति प्रायश्चित्तम् अनवरतं चैव कर्तव्यः ।। ११३ ।।
निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत्।
पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स खल परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरत
હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર કહેવામાં આવે છે.
વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત ર્તવ્ય છે. ૧૧૩.
અન્વયાર્થ – વ્રતનતિશીfસંયમપરિણામ:] વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા [ રણનિર્દ: ભાવ:] ઇદ્રિયનિગ્રહરૂપ ભાવ [સ:] તે [ પ્રાયશ્ચિત્ત ] પ્રાયશ્ચિત્ત [ ભવતિ] છે [ 4 ] અને તે [ અનવરd] નિરંતર [વર્તવ્ય: ] ક્તવ્ય છે.
ટીકાઃ-આ, નિશ્ચય-પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે.
પાંચ મહાવ્રતરૂપ, પાંચ સમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇંદ્રિયોના ને મન-વચનકાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇંદ્રિયોનો નિરોધ-એ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત એટલે પ્રાયઃ ચિત્ત-પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. અંતર્મુખાકાર પરમ-સમાધિથી યુક્ત,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com