SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-આલોચના અધિકાર [ ૨૧૯ (માનિની) जयति सहजतेजःप्रास्तरागान्धकारो मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः। विषयसुखरतानां दुर्लभः सर्वदायं परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः।। १७० ।। मदमाणमायलोहविवज्जियभावो दु भावसुद्धि त्ति। परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं।। ११२ ।। मदमानमायालोभविवर्जितभावस्तु भावशुद्धिरिति। परिकथितो भव्यानां लोकालोकप्रदर्शिभिः।। ११२ ।। भावशुद्धयभिधानपरमालोचनास्वरूपप्रतिपादनद्वारेण पसंहारोपन्यासोऽयम्। शुद्धनिश्चयालोचनाधिकारो (સુમધુર ) વાણીનો કે સત્ય વાણીનો પણ વિષય નથી; તોપણ ગુરુનાં વચનો વડે તેને પામીને જે શુદ્ધ દષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે ). ૧૬૯. 2 વાળ માય [શ્લોકાર્થ-] જેણે સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે, જે મુનિવરોના મનમાં વસે છે, જે શુદ્ધ-શુદ્ધ છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે, જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ (શુદ્ધ આત્મા) જયવંત છે. ૧૭૦. ત્રણ લોક તેમ અલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને -મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨. અન્વયાર્થ–મવમાનમાયાનોમવિવર્ણિતમાવ: ] મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે [ ભાવશુદ્ધિ:] ભાવશુદ્ધિ છે [તિ] એમ [ ભવ્યાનામ] ભવ્યોને [તોનોપ્રમ:] લોકાલોકના દ્રષ્ટાઓએ [પરિથિત:] કહ્યું છે. ટીકાઃ-આ, ભાવશુદ્ધિનામક પરમ-આલોચનાના સ્વરૂપના પ્રતિપાદન દ્વારા શુદ્ધનિશ્ચય-આલોચના અધિકારના ઉપસંહારનું કથન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy