________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
मंदाक्रांता )
एको भाव: स जयति सदा पंचमः शुद्धशुद्धः कर्मारातिस्फुटितसहजावस्थया संस्थितो यः । मूलं मुक्तेर्निखिलयमिनामात्मनिष्ठापराणां પુળાહાર: સ્વરસવિસરાપૂર્ણપુન્ય: પુરાન: ।। ૬૦ ।।
मंदाक्रांता ) आसंसारादखिलजनतातीव्रमोहोदयात्सा मत्ता नित्यं स्मरवशगता स्वात्मकार्यप्रमुग्धा । ज्ञानज्योतिर्धवलितककुभ्मंडलं शुद्धभावं_ मोहाभावात्स्फुटितसहजावस्थमेषा प्रयाति ।। १६१ ।।
कम्मादो अप्पाणं भिण्णं भावेइ विमलगुणणिलयं । मज्झत्थभावणाए वियडीकरणं ति विण्णेयं ।। १११ ।।
[હવે આ ૧૧૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજાવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત ) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એકરૂપ છે), જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન ) છે, તે શુદ્ધ-શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. ૧૬૦.
[ ૨૧૫
[શ્લોકાર્થ:-] અનાદિ સંસારથી સમસ્ત જનતાને ( જનસમૂહને ) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજ્યોતિ સદા મત્ત છે, કામને વશ અને નિજ આત્મ-કાર્યમાં મૂઢ છે. મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધભાવને પામે છે-કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત ( –ઉજ્જ્વળ ) કર્યું છે અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે. ૧૬૧.
અવિકૃતિક૨ણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને
ભાવે વિમળગુણધાન કર્મવિભક્ત આતમરામને. ૧૧૧.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com