________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
यः श्रीमदहन्मुखारविन्दविनिर्गतपरमागमार्थविचारक्षमः अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोरनादिबन्धनसंबन्धयोर्भेदं भेदाभ्यासबलेन करोति, स परमसंयमी निश्चयव्यवहारप्रत्याख्यानं स्वीकरोतीति।
| (સ્વાતા) भाविकालभवभावनिवृत्तः सोहमित्यनुदिनं मुनिनाथः। भावयेदखिलसौख्यनिधानं स्वस्वरूपममलं मलमुक्त्यै।। १४३ ।।
(સ્વી તા) घोरसंसृतिमहार्णवभास्वद्यानपात्रमिदमाह जिनेन्द्रः। तत्त्वत: परमतत्त्वमजलं भावयाम्यहमतो जितमोहः।। १४४ ।।
શ્રીમદ્ અર્હતના મુખારવિંદમાંથી નીકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધ અંત:તત્ત્વ અને કર્મપુદગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચયપ્રત્યાખ્યાન તથા વ્યવહારપ્રત્યાખ્યાનને સ્વીકૃત (-અંગીકૃત) કરે છે.
A [ હવે આ નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:-] “જે ભાવ કાળના ભવ-ભાવોથી (સંસારભાવોથી ) નિવૃત્ત છે તે હું છું' એમ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. ૧૪૩.
[ શ્લોકાર્થ -1 ઘોર સંસારમાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ જિદ્રદેવે કહ્યું છે; તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ (-પારમાર્થિક રીતે ) ભાવું છું. ૧૪૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com