SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર [ ૧૯૯ (વસંતતિતા) मुक्त्यङ्गनालिमपुनर्भवसौख्यमूलं दुर्भावनातिमिरसंहतिचन्द्रकीर्तिम्। संभावयामि समतामहमुच्चकैस्तां या संमता भवति संयमिनामजस्रम्।।१४० । (રિજી) जयति समता नित्यं या योगिनामपि दर्लभा निजमुखसुखवार्धिप्रस्फारपूर्णशशिप्रभा। परमयमिनां प्रव्रज्यास्त्रीमनःप्रियमैत्रिका मुनिवरगणस्योच्चैः सालंक्रिया जगतामपि।।१४१ ।। णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो। संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे।।१०५ ।। निःकषायस्य दान्तस्य शूरस्य व्यवसायिनः। संसारभयभीतस्य प्रत्याख्यानं सुखं भवेत्।। १०५ ।। [શ્લોકાર્થ-] જે (સમતા) મુક્તિસુંદરીની સખી છે, જે મોક્ષસીખનું મૂળ છે, જે દુર્ભાવનારૂપી તિમિરસમૂહને (હણવા) માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. ૧૪૦. | [ શ્લોકાર્થ-] જે યોગીઓને પણ દુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા (સમાન) છે, જે પરમ સંયમી-ઓની દીક્ષારૂપી સ્ત્રીના મનને વહાલી સખી છે અને જે મુનિવરોના સમૂહનું તેમ જ ત્રણ લોકનું પણ અતિશયપણે આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. ૧૪૧. અકષાય, ઉધમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. અન્વયાર્થઃ નિ:વષાયચ] જે નિ:કષાય છે, [;ાન્ત] *દાન્ત છે, [ સૂર] શૂરવીર છે, [ વ્યવસાયિન:] વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને [ સંસારમયમીત] * દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇંદ્રિયોનો વશ કરી હોય એવો સંયમી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy