________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
૧૯૭.
(વસંતતિના) "द्रव्यानुसारि चरणं चरणानुसारि द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्। तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य।।"
તથા દિ
(અનુકુમ) चित्तत्त्वभावनासक्तमतयो यतयो यमम्। यतंते यातनाशीलयमनाशनकारणम्।। १३९ ।।
सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि। आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए।।१०४ ।।
साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित्। आशाम् उत्सृज्य नूनं समाधिः प्रतिपद्यते।। १०४ ।।
“[ શ્લોકાર્થ:-] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છે એ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષા સહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.'
વળી (આ ૧૦૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] જેમની બુદ્ધિ ચૈતન્યતત્ત્વની ભાવનામાં આસક્ત (રત, લીન) છે એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે (અર્થાત્ સંયમમાં સાવધાન રહે છે )-કે જે યમ (–સંયમ) યાતનાશીલ યમના (-દુ:ખમય મરણના) નાશનું કારણ છે. ૧૩૯.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અન્વયાર્થનું સર્વભૂતેષુ] સર્વ જીવો પ્રત્યે [+] મને [ સાચં] સમતા છે, [ સાં ]
૧૯૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com