________________
૧૯૦ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
त्वात्तिष्ठति।
નિયમસાર
अशुभोपयोगपराङ्मुखस्य शुभोपयोगेऽप्युदासीनपरस्य साक्षाच्छुद्धोपयोगाभिमुखस्य मम परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभस्य शुदोपयोगेऽपि च स परमात्मा सनातनस्वभाव
तथा चोक्तमेकत्वसप्ततौ
( અનુદુમ્ )
""
' तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम्।
चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः।।
( અનુદુમ્)
नमस्यं च तदेवैकं तदेवैकं च मंगलम्। उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ।।
(અનુષ્ટુમ્ )
आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया । स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः।।
[ભગવાનશ્રીકુંદકુંદ
""
માટે પાવક સમાન જે હું તેના શુભાશુભસંવરમાં (તે ૫રમાત્મા છે), તથા અશુભોપયોગથી પરાભુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત્ શુદ્ધોપયોગની સંમુખ જે હુંપરમાગમરૂપી પુષ્પ૨સ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ-તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે કારણ કે તે (પરમાત્મા) સનાતન સ્વભાવવાળો છે.
એવી રીતે એકત્વસપ્તતિમાં (-શ્રી પદ્મનંદી-આચાર્યવકૃત પદ્મનંદિપંચવિંશતિકાના એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૩૯, ૪૦ ને ૪૧ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:-] તે જ એક (–તે ચૈતન્યજ્યોતિ જ એક) ૫૨મ જ્ઞાન છે, તે જ એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે.
[ શ્લોકાર્થ:- ] સત્પુરુષોને તે જ એક નમસ્કારયોગ્ય છે, તે જ એક મંગળ છે, તે જ એક ઉત્તમ છે અને તે જ એક શરણ છે.
[ શ્લોકાર્થ:- ] અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા છે અને તે જ એક સ્વાધ્યાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com