________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
मिच्छादसणणाणचरित्तं चइऊण णिरवसेसेण। सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं ।। ९१ ।।
मिथ्यादर्शनज्ञानचरित्रं त्यक्त्वा निरवशेषेण। सम्यक्त्वज्ञानचरणं यो भावयति स प्रतिक्रमणम्।। ९१ ।।
अत्र सम्यग्दर्शनज्ञानचारित्राणां निरवशेषस्वीकारेण मिथ्यादर्शनज्ञानचारित्राणां निरवशेषत्यागेन च परममुमुक्षोनिश्चयप्रतिक्रमणं च भवति इत्युक्तम्।
भगवदर्हत्परमेश्वरमार्गप्रतिकूलमार्गाभासमार्गश्रद्धानं मिथ्यादर्शनं, तत्रैवावस्तुनि वस्तुबुद्धिर्मिथ्याज्ञानं, तन्मार्गाचरणं मिथ्याचारित्रं च, एतत्रितयमपि निरवशेषं त्यक्त्वा, अथवा स्वात्मश्रद्धानपरिज्ञानानुष्ठानरूपविमुखत्वमेव मिथ्यादर्शनज्ञानचारित्रात्मकरत्नत्रयम् ,
एतदपि
( અર્થાત વ્યવહાર-રત્નત્રયને પણ ) ભવસાગરમાં ડેબેલા જીવે પર્વે ભવભવમાં (
) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (-ઘણા ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું (-અમલમાં મૂકયું) છે; પરંતુ અરેરે ! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્વને) જીવે સાંભળ્યું-આચર્યું નથી, નથી. ૧૨૧.
નિ:શેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
અન્વયાર્થ – મિથ્યાનજ્ઞાનવરિત્ર] મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને [નિરવશેષણ] નિરવશેષપણે [ત્યવસ્વી] છોડીને [ સન્યવેત્ત્વજ્ઞાનવર[] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને [:] જે (જીવ) [ ભાવયતિ] ભાવે છે, [1:] તે (જીવ) [પ્રતિમણ ] પ્રતિક્રમણ છે.
ટીકા:-અહીં (આ ગાથામાં), સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ (-સંપૂર્ણ) સ્વીકાર કરવાથી અને મિથ્યાદર્શનશાનચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અત્ પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન તે મિથ્યાદર્શન છે, તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુબુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે અને તે માર્ગનું આચરણ તે મિથ્યાચારિત્ર છે-આ ત્રણેને નિરવશેષપણે છોડીને. અથવા, નિજ આત્માનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com