________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[૧૬૯
सामान्यप्रत्ययाः, तेन स्वरूपविकलेन बहिरात्मजीवेनानासादितपरमनैष्कर्म्यचरित्रेण सम्यग्दर्शनज्ञानचारित्राणि न भावितानि भवन्तीति। अस्य मिथ्यादृष्टेर्विपरीतगुणनिचयसंपन्नोऽत्यासन्नभव्यजीवः। अस्य सम्यग्ज्ञानभावना कथमिति चेत
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
| (અનુકુમ ) "भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः।
માવયે ભાવિતા નેતિ મવામાવાય માવના:'' તથા દિ
(માલિની). अथ भवजलराशौ मग्नजीवेन पूर्व किमपि वचनमात्रं निर्वृतेः कारणं यत्। तदपि भवभवेषु श्रूयते वाह्यते वा न च न च बत कष्टं सर्वदा ज्ञानमेकम्।।१२१ ।।
પ્રત્યયોને પૂર્વે સુચિર કાળ ભાવ્યા છે, જેણે પરમ વૈષ્કર્પરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી એવા તે
સ્વરૂપશૂન્ય બહિરાત્મ-જીવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર ભાવ્યાં નથી. આ મિથ્યાષ્ટિ જીવથી વિપરીત ગુણસમુદાયવાળો અતિ-આસન્નભવ્ય જીવ હોય છે.
આ (અતિનિકટભવ્ય ) જીવને સમ્યજ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે તો (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ર૩૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કે -
“[ શ્લોકાર્થ-] *ભવાવર્તમાં પૂર્વે નહિ ભાવેલી ભાવનાઓ ( હવે ) હું ભાવું છું. તે ભાવનાઓ (પૂર્વ) નહિ ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું (કારણ કે ભવનો અભાવ તો ભવભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની, પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી જ થાય).''
વળી ( આ ૯૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):| [ શ્લોકાર્થ-] જે મોક્ષનું કાંઈક કથનમાત્ર ( –કહેવામાત્ર) કારણ છે તેને પણ
* ભવાવર્ત = ભવ-આવર્તક ભવનો ચકરાવો; ભવનું વમળ; ભવ-પરાવર્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com