________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મતિની) ‘‘અનવ૨તમનંર્તધ્યતે સાપરાધ:
स्पृशति निरपराधो बंधनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी।।"
तथा हि
(મતિની) अपगतपरमात्मध्यानसंभावनात्मा નિયમિદ ભવ: સાપરાધ: મૃત: સ: अनवरतमखंडाद्वैतचिद्भावयुक्तो भवति निरपराधः कर्मसंन्यासदक्षः।। ११२ ।।
मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८५ ।।
[શ્લોકાર્થ-] સાપરાધ આત્મા નિરંતર અનંત ( પુદ્ગલપરમાણુરૂપ ) કર્મોથી બંધાય છે. નિરપરાધ આત્મા બંધનને કદાપિ સ્પર્શતો નથી જ, જે સાપરાધ આત્મા છે . નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો સાપરાધ છે; નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.''
વળી ( આ ૮૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત્ જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છે–પરમાત્મધ્યાને પરિણમ્યો નથી) તે ભવાર્ત જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે; જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે તે કર્મસંન્યાસદક્ષ (-કર્મત્યાગમાં નિપુણ ) જીવ નિરપરાધ છે. ૧૧૨.
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com