________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(માલિની) ““નમનમતિનનૈર્વિવત્થરનरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किंचिदस्ति।।"
તથા દિ
(ગા ) अतितीव्रमोहसंभवपूर्वार्जितं तत्प्रतिक्रम्य। आत्मनि सद्बोधात्मनि नित्यं वर्तेऽहमात्मना तस्मिन्।। १११ ।।
आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८४ ।।
आराधनायां वर्तते मुक्त्वा विराधनं विशेषेण। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८४ ।।
“[ શ્લોકાર્થ-] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો; કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા ) તેનાથી ઊંચું ખરેખર બીજાં કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજાં કાંઈ પણ સારભૂત નથી).''
વળી (આ ૮૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું (કર્મ) તેને પ્રતિક્રમીને, હું સર્બોધાત્મક (સમ્યજ્ઞાનસ્વરૂપ) એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું. ૧૧૧.
છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
અવયાર્થ:– વિરાધનં ] જે (જીવ) વિરાધનને [ વિશેષણ ] વિશેષતઃ [ મુન્દ્રા ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com