________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૪૩
(અનુદુમ ) रत्नत्रयमयान शद्धान भव्यांभोजदिवाकरान। ઉપવેદૃનુપાધ્યાયાન નિત્યં વં પુનઃ પુન: ૨૦૬ /
वावारविप्पमुक्का चउव्विहाराहणासयारत्ता। णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति।।७५ ।।
व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः। निर्ग्रन्था निर्मोहाः साधवः ईदृशा भवन्ति ।। ७५ ।।
निरन्तराखंडितपरमतपश्चरणनिरतसर्वसाधुस्वरूपाख्यानमेतत्।
ये महान्तः परमसंयमिनः त्रिकालनिरावरणनिरंजनपरमपंचमभावभावनापरिणताः अत एव समस्तबाह्यव्यापारविप्रमुक्ताः। ज्ञानदर्शनचारित्रपरमतपश्चरणाभिधानचतुर्विधाराधनासदानुरक्ताः। बाह्याभ्यन्तरसमस्तपरिग्रहाग्रहविनिर्मुक्तत्वान्निर्ग्रन्थाः। सदा निरञ्जन
[શ્લોકાર્થ:-] રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક-એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું. ૧૦૫.
નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
અન્વયાર્થઃ વ્યાપારવિપ્રમુp:] વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), [ચતુર્વિધારાધનારૂવાર:] ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, [નિW:] નિર્ગથ અને [નિર્મોહી: ] નિર્મોહ:-[ફૅદશા:] આવા, [સવ:] સાધુઓ [ ભવત્તિ] હોય છે.
ટીકાઃ-આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
[ સાધુઓ કેવા હોય છે?] (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્તક (૩) બાહ્ય-અભ્યતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક શ્રદ્ધાન,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com