________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिक्कंखभावसहिया उवज्झाया एरिसा होति।।७४ ।।
रत्नत्रयसंयुक्ताः जिनकथितपदार्थदेशकाः शूराः।
निःकांक्षभावसहिताः उपाध्याया ईदृशा भवन्ति।।७४ ।। अध्यापकाभिधानपरमगुरुस्वरूपाख्यानमेतद्।
अविचलिताखंडाद्वैतपरमचिद्रूपश्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धनिश्चयस्वभावरत्नत्रयसंयुक्त T:..
__जिनेन्द्रवदनारविंदविनिर्गतजीवादिसमस्तपदार्थसार्थोपदेशशूराः। निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वभावनोत्पन्नपरमवीतरागसुखामृतपानोन्मुखास्तत निष्कांक्षा-भावनासनाथाः। एवंभूतलक्षणलक्षितास्ते जैनानामुपाध्याया इति। "શમ-દમયમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર)-એવું આ શ્રી ચંદ્રકીર્તિ-મુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંધ છે. ૧૦૪.
રત્નત્રયે સંયુક્ત ને નિ:કાંક્ષભાવથી યુક્ત છે,
જિનવ૨કથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ૭૪. અન્વયાર્થનું રત્નત્રયસંયુI: ] રત્નત્રયથી સંયુક્ત, [ શૂરા: fબનવથિતપાર્થવેશ: ] જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને [નિ:ઝાંક્ષમાવસદિત:] નિઃકાંક્ષભાવ સહિત - [છુંદશT:] આવા, [૩]ધ્યાય] ઉપાધ્યાયો [ ભવન્તિ] હોય છે.
ટીકાઃ-આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે
[ ઉપાધ્યાયો કેવા હોય છે?] (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિતૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) નિંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.
[ હવે ૭૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
* શમ = શાંતિ; ઉપશમ. દમ = ઇન્દ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા. યમ = સંયમ. * અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com