________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૩૫
(અનુપુમ ) "उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम।
स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते।।'' तथा हि
(નુકુમ ) अपरिस्पन्दरूपस्य परिस्पन्दात्मिका तनुः।
व्यवहाराद्भवेन्मेऽतस्त्यजामि विकृतिं तनोः।। ९५ ।। घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया। चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होति।।७१ ।।
घनघातिकर्मरहिताः केवलज्ञानादिपरमगुणसहिताः।
चतुस्त्रिंशदतिशययुक्ता अर्हन्त ईदृशा भवन्ति।। ७१ ।। भगवतोऽर्हत्परमेश्वरस्य स्वरूपाख्यानमेतत्। आत्मगुणघातकानि घातिकर्माणि घनरूपाणि सान्द्रीभूतात्मकानि ज्ञानदर्शना
““[શ્લોકાર્થ:-] કાયકિયાઓને તથા ભવના કારણભૂત ( વિકારી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.''
વળી (આ ૭) મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે; તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૯૫.
ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્વત છે. ૭૧.
રહિત,
અન્વયાર્થ – ઘનશાતિર્મુદિતા:]
ઘનઘાતી કર્મ [ વોવનજ્ઞાનાદ્રિપરમગુણસહિતા:] કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને [ વારિવંશવતિશયયુp:] ચોત્રીશ અતિશય સંયુક્ત [ ફૅદશા:] આવા, [ સન્ત:] અહંતો [અવન્તિ] હોય છે.
ટીકા:-આ, ભગવાન અત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. [ ભગવંત અહતો કેવા હોય છે?] (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતકર્મો છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com