________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
वरणान्तरायमोहनीयानि तैर्विरहितास्तथोक्ताः। प्रागुप्तघातिचतुष्कप्रध्वंसनासादितत्रैलोक्यप्रक्षोभहेतुभूतसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलशक्तिकेवलसखसहतिाश्च। निःस्वेदनिर्मलादिचतुस्त्रिंशदतिशयगुणनिलयाः। ईदृशा भवन्ति भगवन्तोऽर्हन्त इति।
(માનિની) जयति विदितगात्रः स्मेरनीरेजनेत्रः सकतनिलयगोत्र: पंडिताम्भोजमित्रः। मुनिजनवनचैत्रः कर्मवाहिन्यमित्र: सकलहितचरित्रः श्रीसुसीमासुपुत्रः।। ९६ ।।
(માનિની). स्मरकरिमृगराजः पुण्यकंजाहिराजः सकलगणसमाज: सर्वकल्पावनीज:। स जयति जिनराजः प्रास्तदुःकर्मबीज: पद्नुतसुरराजस्त्यक्तसंसारभूजः।। ९७ ।।
જેઓ ઘન એટલે કે ઘાટાં છે-એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળસુખ સહિત; તથા (૩) સ્વદરહિત, મળરહિત ઇત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ –આવા, ભગવંત અતો હોય છે.
[ હવે ૭૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ ]
[શ્લોકાર્થ-] પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતઋતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર) જયવંત છે. ૯૬.
[શ્લોકાર્થ-] જેઓ કામદેવરૂપી હાથીને મારવા ) માટે સિંહ છે, જેઓ
* પ્રલોભના અર્થ માટે ૮૩ મા પાનાનું પદટિપ્પણ જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com