________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૯
दर्शनचारित्रभेदाद् द्विधा। संज्ञा आहारभयमैथुनपरिग्रहाणां भेदाचतुर्धा। रागः प्रशस्ताप्रशस्तभेदेन द्विविधः। असह्यजनेषु वापि चासह्यपदार्थसार्थेषु वा वैरस्य परिणामो द्वेषः। इत्याद्यशुभपरिणामप्रत्ययानां परिहार एव व्यवहारनयाभिप्रायेण मनोगुप्तिरिति।
(વસંતતિન) गुप्तिर्भविष्यति सदा परमागमार्थचिंतासनाथमनसो विजितेन्द्रियस्य। बाह्यान्तरङ्गपरिषङ्गविवर्जितस्य । श्रीमजिनेन्द्रचरणस्मरणान्वितस्य।। ९१ ।।
थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स। परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा।।६७ ।।
છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે.-ઇત્યાદિ *અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત્ અશુભ પરિણામરૂપ ભાવપાપાગ્નવોનો ત્યાગ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુતિ છે.
[ હવે ૬૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય છે (અર્થાત જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અભ્યતર સંગ રહિત છે અને જે શ્રીજિનંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુતિ હોય છે. ૯૧.
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, હા અલીકાદિનો જે ત્યાગ, ગુમિ વચનની. ૬૭.
* પ્રત્યયો = આગ્નવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન-રક્ષણ કરવું તે ગુમિ છે.
ભાવપાપાન્સવો તેમ જ ભાવપુણ્યાગ્નવો સંસારનાં કારણો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com