SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિયમસાર (વ્રુતવિાંવિત) समितिसंहतितः फलमुत्तमं सपदि याति मुनि: परमार्थतः। न च मनोवचसामपि गोचरं किमपि केवलसौख्यसुधामयम्।। ९० ।। [ભગવાનશ્રીકુંદકુંદ कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।। ६६ ।। कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावानाम्। परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ।। ६६ ।। व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत्। क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम् । मोहो [શ્લોકાર્થ:-] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. ૯૦. કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહા૨ને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬. અન્વયાર્થ:[ ઋતુષ્યમોહસંજ્ઞા દ્વેષાદ્યશુમમાવાનામ્] કલુપતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગે૨ે અશુભ ભાવોના [પરિહાર: ] પરિહારને [ વ્યવહારનયન] વ્યવહારનયથી [મનોગુપ્તિ: ] મનોગુતિ [ પરિથિતા ] કહેલ છે. ટીકા:-આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે. ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા * મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (ઠ વગરનો) મન-આશ્રિત, વચનઆશ્રિત કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુતિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન, વચન કાય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણિત ન હોય ત્યાં શુભોપયોગ ઠ સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગૃતિ પણ કહેવાતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy