________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
તથા દિ
(શાલિની) भुक्त्वा भक्तं भक्तहस्ताग्रदत्तं ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम्। तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी
प्राप्नोतीद्धां मुक्तिवारांगनां सः।। ८६ ।। पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो। आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिद्दिट्ठा।।६४ ।।
पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः। आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा।। ६४ ।।
अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्तम्।
*હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે.''
વળી (૬૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[ શ્લોકાર્ચ- ] ભક્તના હસ્તાગ્રથી (-હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ-જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યક્ તપને) તપીને, તે સત્ તપસ્વી (-સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (-મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂક્તા મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અન્વયાર્થ:પુસ્તહબ્રમ_નાાિદળવિસર્જાયો:] પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી [પ્રયત્નપરિણામ:] પ્રયત્નપરિણામ તે [કાવાનનિક્ષેપણસમિતિ:] આદાનનિક્ષેપણસમિતિ [ મવતિ] છે [તિ નિર્તિા ] એમ કહ્યું છે.
ટીકા:-અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
* હિત-મિત = હિતકર અને માપસર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com