________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૧
(અનુદુમ ) परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम्। अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः।। ८५ ।।
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च। दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी।। ६३ ।।
कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च। दत्तं परेण भक्तं संभुक्तिः एषणासमितिः।। ६३ ।।
अत्रैषणासमितिस्वरूपमुक्तम्। तद्यथा
मनोवाक्कायानां प्रत्येकं कृतकारितानुमोदनैः कृत्वा नव विकल्पा भवन्ति, न तैः संयुक्तमन्नं नवकोटिविशुद्धमित्युक्तम्; अतिप्रशस्तं मनोहरम; हरितकायात्मकसूक्ष्मप्राणि
[શ્લોકાર્થ-] પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને-મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્ષલ્પની (ભાષા બોલવાની) તો વાત જ શી ? ૮૫.
અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
અન્વયાર્થ પરેન ] પર વડે દેવામાં આવેલું, [ તવારિતાનુમોદ્રનરહિત ] કૃતકારિત-અનુમોદન રહિત, [ તથા પ્રાસુ] પ્રાસુક [પ્રશસ્તે ૨] અને *પ્રશસ્ત [ મ ] ભોજન કરવારૂપ [ સંપુત્તિ:] જે સમ્યક આહારગ્રહણ [gષણ સમિતિ:] તે એષણાસમિતિ છે.
ટીકા:-અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે, તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન ); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના
* પ્રશસ્ત = સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય
એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com