SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૦] [ભગવાનશ્રીકુંદકુંદ स्वस्य पुरुषमुखविकारगतं हास्यकर्म । कर्णशष्कुलीविवराभ्यर्णगोचरमात्रेण परेषामप्रीतिजननं हि कर्कशवचः। परेषां भूताभूतदूषणपुरस्सरवाक्यं भूताभूतगुणस्तुतिरात्मप्रशंसा । एतत्सर्वमप्रशस्तवचः परित्यज्य शुभशुद्धपरिणतिकारणं वचो भाषासमितिरिति । परनिन्दा । स्वस्य च परस्य च तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः तथा च નિયમસાર અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાન-અવિધમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત્ પરના સાચા તેમ જ જઠા દોષો કહેનારાં વચનો) તે પરિનંદા છે. પોતાના વિધમાન-અવિધમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.-આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પ૨ને શુભ અને શુદ્ધ પરિણિતના કારણભૂત વચનો તે ભાષામિતિ છે. (માલિની) "" — समधिगतसमस्ताः सर्वसावद्यदूरा: स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः। स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ।।' એવી રીતે ( આચાર્યવ૨ ) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૬મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ * પ્રચાર " [ શ્લોકાર્થ:- ] જેમણે બધું (વસ્તુસ્વરૂપ ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવધથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ? ( અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’’ વળી (૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ): = વહીવટ; કામ માથે લેવું તે; આરંભ; બાહ્ય પ્રવૃત્તિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy