SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ ] નિયમસાર [ ભગવાન શ્રીકુંદકુંદ ''मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज। णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।।'' तथा हि (હરિણી) त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि। स्थितिमविचला शर्माकारां जगज्जुनदुर्लभां न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम्।।८० ।। पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि। गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स।।६१ ।। प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु। પાછતિ પુરત: શ્રમM: સતિર્મવેત્તસ્થા ૬૨ // ““[ ગાથાર્થ-] જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.' વળી (૬) મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે): [શ્લોકાર્થ-] ભવ્ય જીવ ભવભીપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર ( સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સન્દુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પષોને આશ્ચર્યની વાત છે. ૮૦. અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન મુનિરાજ જે દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧. અવયાર્થ – કમળ: ] જે શ્રમણ [પ્રાસુમાન] પ્રાસુક માર્ગે [ વિવા] દિવસે [ યુપ્રિમાઈ ] ધુરા પ્રમાણ [ પુરત: ] આગળ [વતુ નવનોવેયન ] જોઈને [Tછતિ ] ચાલે છે, * આવાસ = નિવાસસ્થાન; ઘર; રહેઠાણ આયતન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy