________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૫ इह हि पंचमव्रतस्वरूपमुक्तम्।
सकलपरिग्रहपरित्यागलक्षणनिजकारणपरमात्मस्वरूपावस्थितानां परमसंयमिनां परम-जिनयोगीश्वराणां सदैव निश्चयव्यवहारात्मकचारुचारित्रभरं वहतां, बाह्याभ्यन्तरचतुर्विंशतिप-रिग्रहपरित्याग एव परंपरया पंचमगतिहेतुभूतं पंचमव्रतमिति।
तथा चोक्तं समयसारे
પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત ) [ સર્વેષાં ગ્રન્થીનાં ત્યારેT:] સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, [વારિત્રમાં વહત:] ચારિત્રભર વહનારને [પંચમવ્રતમ્ રૂતિ મણિતમ્ ] પાંચમું વ્રત કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર રહેલા) પરમસંયમીઓને-પરમ જિનયોગીશ્વરોને-સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહુનારાઓને, બાહ્ય-અભ્યતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮મી ગાથા દ્વારા) કહ્યું છે કે:
શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતો નથી. [ આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.]
૧. ચારિત્રભર = ચારિત્રનો ભાર; ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા. ૨. શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ
ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહત કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષનો પરંપરાતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહતપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરા હેતુ પ્રગટયો જ નથી-વિધમાન જ નથી ત્યાં શુભપયોગમાં આરોપ કોનો કરવો ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com