________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાંતિની) वक्ति व्यक्तं सत्यमुच्चैर्जनो यः स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात्। अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः
सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम्।। ७७ ।। गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं । जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव।। ५८ ।।
ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम्।
यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव।। ५८ ।। तृतीयव्रतस्वरूपाख्यानमेतत्।
वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्यसंचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं
[ હવે પ૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ:- ] જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે, અને આ લોકમાં સર્વદા સર્વ સપુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજાં કોઈ (ચડિયાતું) વ્રત છે? ૭૭.
નગરે, અરણ્ય, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણ પરિણામ છે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
અન્વયાર્થ: પ્રામે વા] ગ્રામમાં, [નારે વા] નગરમાં [સરળે વા] કે વનમાં [ પરમ્ અર્થમ્] પારકી વસ્તુને [ પ્રેક્ષયિત્વા] દેખીને [ :] જે (સાધુ) [ગ્રહમાવં] તેને ગ્રહવાના ભાવને [મુવતિ] છોડે છે, [ તસ્ય વ ] તેને જ [ તૃતીયવ્રત ] ત્રીજ વ્રત [ ભવતિ]
ટીકા:-આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com