________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
१०४]
નિયમસાર
[भगवान श्रीकुं
(शालिनी) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुद्गलद्रव्यभावाः। इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्।।७४ ।।
विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं। संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं।। ५१ ।। चलमलिणमगाढत्तविवजियसद्दहणमेव सम्मत्तं। अधिगमभावो णाणं हेयोवादेयतचाणं ।। ५२ ।। सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा। अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी।। ५३ ।। सम्मत्तं सण्णाणं विजुदि मोक्खस्स होदि सुण चरणं। ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि।।५४ ।।
[श्लोार्थ:-] 'शुद्ध स्तियथा अन्य सेवा ४ ५३ पुसद्रव्यन भायो ते ખરેખર અમારા નથી'-આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે.
७४.
શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યકત્વ છે; સંશય-વિમોહનવિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૫૧. ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. પ૨. જિનસૂત્ર સમક્તિહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે ते संतईतुभोक्षयाहि भने. ५3. સમ્યકત્વ, સમ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com