________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[૯૫
वण्णरसगंधफासा थीपुंसणउंसयादिपज्जाया। संठाणा संहणणा सव्वे जीवस्स णो संति।।४५ ।। अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं।। ४६ ।।
वर्णरसगंधस्पर्शाः स्त्रीपुंनपुंसकादिपर्यायाः। संस्थानानि संहननानि सर्वे जीवस्य नो सन्ति।। ४५ ।। अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीह्यलिंगग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।। ४६ ।।
इह हि परमस्वभावस्य कारणपरमात्मस्वरूपस्य समस्तपौद्गलिकविकारजातं न समस्तीत्युक्तम्। નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જે સર્વદા અમૂર્ત છે, જે પોતામાં અત્યંત અવિચળપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષલક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. ૬૯.
સ્ત્રી-પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહિં જીવદ્રવ્યને. ૪૫. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬.
અન્વયાર્થ:– વરસથરપર્શી:] વર્ણરસ-ગંધ-સ્પર્શ, [સ્ત્રીપુનપુંસાદ્રિપર્યાયા:] સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ પર્યાયો, [ સંસ્થાનાનિ] સંસ્થાનો અને [ સંદનનાનિ] સંહનનો-[ સર્વે] એ બધાં [નીવચ] જીવને [નો સન્તિ] નથી.
| [ નીવર્] જીવને [કરસન્] અરસ, [બન્] અરૂપ, [કથન ] અગંધ, [ સવ્યસ્] અવ્યક્ત, [ વેતનાTણમ] ચેતનાગુણવાળો, [ શબ્દ ] અશબ્દ, [ મન્નિના પ્રમ્ ]
અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય ) અને [ગનિર્વિસંરથાન] જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો [નાનીદિ] જાણ.
ટીકા:-અહીં (આ બે ગાથાઓમાં) પરમસ્વભાવભૂત એવું છે કારણ પરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌગલિક વિકારસમૂહું નથી એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com