SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ९४ ] [ भगवानश्री ६६ परमसमरसीभावात्मकत्वान्निर्मानः । निश्चयनयेन क्रोधः । निःशेषतोऽन्तर्मुखत्वान्निर्मदः । उक्तप्रकारविशुद्धसहजसिद्धनित्यनिरावरणनिजकारणसमयसार - स्वरूपमुपादेयमिति। तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः निश्चयनयेन सदा तथा हि " નિયમસાર मंदाक्रांता ) 'इत्युच्छेदात्परपरिणतेः कर्तृकर्मादिभेदभ्रान्तिध्वंसादपि च सुचिराल्लब्धशुद्धात्मतत्त्वः। सञ्चिन्मात्रे महसि विशदे मूर्छितश्चेतनोऽयं स्थास्यत्युद्यत्सहजमहिमा सर्वदा मुक्त एव ।।" ( मंदाक्रांता ) ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तसंघातकात्मा नित्यानन्दाद्यतुलमहिमा सर्वदा मूर्तिमुक्तः । स्वस्मिन्नुच्चैरविचलतया जातशीलस्य मूलं यस्तं वन्दे भवभयहरं मोक्षलक्ष्मीशमीशम् ।। ६९ ।। હોવાને લીધે નિર્મદ છે. ઉક્ત પ્રકારનું (ઉપર કહેલા પ્રકારનું), વિશુદ્ધ સહજસિદ્ધ નિત્યનિરાવરણ નિજ કારણસમયસારનું સ્વરૂપ ઉપાદેય છે. એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ૮ મા सोऽ द्वारा ) ऽधुं छे े: “[ श्लोडअर्थ:- ] मे रीते परपरिशतिना अच्छे ६ द्वारा ( अर्थात् परद्रव्य३५ પરિણમનના નાશ દ્વારા) તેમ જ ર્ડા, કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કર્યું છે-એવો આ આત્મા, ચૈતન્યમાત્રરૂપ વિશદ (નિર્મળ ) તેજમાં લીન રહ્યો થકો, પોતાના સહજ (સ્વાભાવિક) મહિમાના પ્રકાશમાનપણે सर्वा मुक्त ४ रहेशे." વળી (૪૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે): [ શ્લોકાર્થ:- ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપરૂપી અંધકારસમૂહનો નાશ કર્યો છે, જે Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy