________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૧) તેથી કોઈ પણ પરદ્રવ્ય રાગદ્વેષનું પ્રેરક નથી પરંતુ મિથ્યાત્વ મોહરૂપ મદિરાપાન છે તે જ (અનંતાનુબંધી) રાગદ્વેષનું કારણ છે.
૧૩૫ પ્ર. પુગલકર્મની જોરાવરીથી જીવને રાગદ્વેષ કરવા પડે છે, પુગલદ્રવ્ય કર્મોનો વેશ ધારણ કરીને જેમ જેમ બળ કરે છે તેમ તેમ જીવને રાગદ્વેષ અધિક થાય છે એ વાત સાચી છે?
ઉ. ના, કેમ કે જગતમાં પુદ્ગલનો સંગ તો હંમેશાં રહે છે; જો એની બળજરીથી જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવ રૂપ થવાનો કદી અવસર આવી શકે નહિ તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ
કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com