SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૮૩) ૧૩૧ પ્ર. યોગ્યતા કોને કહે છે? ઉ. “ચોથલૈવ વિષયપ્રતિનિયમવIRT નિતિ” (ન્યાય દી. પૃ. ૨૭) યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. [ આ કથન જ્ઞાનની યોગ્યતા (-સામર્થ્ય) ને માટે છે. પરંતુ યોગ્યતાનું કારણપણું સર્વમાં સર્વત્ર સમાન છે.) (૨) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતાના શબ્દના અર્થ છે. * ૧૩ર પ્ર. નિમિત્ત કારણ કોને કહે છે? ઉ. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, * “યોગ્યતા' શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે છે. આધાર માટે જુઓ પરિશિષ્ટ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy