________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૪) પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્તકારણ કહે છે. જેમ કે-ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. ( નિમિત્તે સાચું કારણ નથી. - અહેસુવતું ( અકારણવત્ ) છે, કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે.) ૧૩૩ પ્ર. ઉપાદાન કારણ અને નિમિત્તની ઉપસ્થિતિનો શું નિયમ છે?
ઉ. (બનારસી વિલાસમાં કથિત દોહા-) પ્રશ્ન:- (૧) ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન; જ્યાં નર દૂજે પાંવ બિન, ચલકો આધીન. ૧
* પંચાધ્યાયી ભાગ ૨ ગા. ૩પ૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com