________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૭) ૧૨૪ પ્ર. ધર્મ કોને કહે છે?
ઉ. નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. ૧૨૫ પ્ર. સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુધર્મની શ્રદ્ધા કેવી રીતે આવે છે?
ઉ. (૧) મોક્ષત્વ સર્વજ્ઞ–વીતરાગ સ્વભાવ છે, તેના ધારક શ્રી અર્હત સિદ્ધ છે, અને તે જ નિર્દોષ દેવ છે. તેથી જેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે.
(૨) સંવર-નિર્જરા નિશ્ચયરત્નત્રય સ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે તે જ નિર્ચથ-દિગમ્બર ગુરુ છે; તેથી જેને સંવર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com