________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૬) ઉ. જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વ છે. ૧૨૧ પ્ર. સાત તત્ત્વ કોને કહે છે?
ઉ. (૧) જીવ- જીવ અર્થાત્ આત્મા, તે સદા જ્ઞાનસ્વરૂપ પરથી ભિન્ન અને ત્રિકાળસ્થાયી છે.
(૨) અજીવ- જેમાં ચેતના-જ્ઞાતૃત્વ નથી એવાં દ્રવ્ય પાંચ છે.
તેમાંથી ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર અરૂપી છે અને પુદગલ દ્રવ્ય રૂપી (-સ્પર્શ, રસ, ગંધ, વર્ણસહિત) છે.
(૩) આસવ- વિકારી શુભાશુભભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવાસવ, અને તે સમયે નવીન કર્મ યોગ્ય રજકણોનું સ્વય સ્વત: આવવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com