________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૫ ) વ્યવહારનું કથન માત્ર છે, સત્યાર્થ નથી.
આવી સમજણ કરવાથી સ્વસમ્મુખપણાનો પુરુષાર્થ થાય છે તે જ સાચો લાભ છે.
૧૨૦ પ્ર. સ્યાદ્વાદ કોને કહે છે?
ઉ. વસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવનારી કથન પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. ( [ સાત્ = કથંચિત્ કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ, વાદ = કથન. સ્યાદ્વાદ અનેકાન્તનું ધોતક છે–બતાવનાર છે.)
(પ્રશ્ન ૮૯ ના અનુસંધાનમાં)
૧૨૧ પ્ર. તત્ત્વ કેટલા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com