SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૫૧) ૮૯ પ્ર. સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ કોને કહે છે? ઉ. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીત) થાય. ૧ સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ, ૨ જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ, ૩ સ્વ-પરનું શ્રદ્ધાન, ૪ આત્મશ્રદ્ધાન, -આ લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધાન થાય છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તેની પર્યાયો છે. ) ૯૦ પ્ર. જૈન કોને કહે છે? ઉ. નિજ શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયથી મિથ્યાત્વ, રાગદ્વેષાદિને જીતનારી નિર્મળ પરિણતિ જેણે પ્રગટ કરી છે તે જ જૈન છે. મિથ્યાત્વના નાશપૂર્વક જેટલા અંશે જે રાગાદિનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy