________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
વૃષ્ટ, ()
લ, (૭) દલપર, (૫)
(૧૧) આઠ *પ્રાતિહાર્ય હોય છે તેનાં નામ:
(૧) અશોકવૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર.
(૨) શ્રી સિદ્ધનું સ્વરૂપ (૧) સમ્યકત્વ, (૨) દર્શન, (૩) જ્ઞાન, (૪) વીર્ય, (૫) અગુરુલઘુ, (૬) અવગાહન, (૭) સૂક્ષ્મત્વ, (૮) અવ્યાબાધ. એ આઠ ગુણની શુદ્ધ પર્યાયો જેને પ્રગટ થઈ છે તે સિદ્ધ ભગવાન છે. આ આઠ ગુણો વ્યવહારનયથી છે, નિશ્ચયથી અનંત ગુણો છે.
(૩)શ્રી આચાર્યનું સ્વરૂપ:
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે,
* પ્રાતિહાર્યઃ વિશેષ મહિમા બોધક ચિહ્ન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com