________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮) [ રત્નત્રયસંયુpT:] રત્નત્રયથી સંયુક્ત, [ Pરી: જિનથિતપવાર્થવેશ:] જિનકથિત પદાર્થના શૂરવીર ઉપદેશક અને [ નિ:bjક્ષમાવસંહિતા:] નિઃકાંક્ષભાવ સહિત: [છુંદશી:] આવા, [ઉપાધ્યાયી:] ઉપાધ્યાયો [અવન્તિ ] હોય છે. ૭૪.
(૫) સાધુનું સ્વરૂપ નિગ્રંથ છે, નિર્મોહ છે,
વ્યાપારથી પ્રવિમુક્ત છે; ચઉવિધ આરાધન વિષે
નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. [ વ્યાપારવિપ્રમુpT:] વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), [વતુર્વિધારાધનાસરજી]:] ચાર પ્રકારની આરાધનામાં સદા રક્ત (-લીન), [ નિર્ધી:] નિર્ગથ અને [ નિર્ણોદા:] નિર્મોહ- [તાદશા:] આવા, [ સધવ:] સાધુઓ [ ભવન્તિ] હોય છે. ૭૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com