________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦૦)
ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી એ રીતે અવિરિતના ૧૨ ભેદ છે.
૧૫૦ પ્ર. પ્રમાદ કોને કહે છે ?
૩. (૧) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ઉદયમાં જોડાવાથી ભૂમિકાનુસાર સ્વરૂપમાં અસાવધાની; તથા ( ૨ ) મુનિદશામાં છઠ્ઠા ગુણસ્થાન વખતે નિરતિચાર ચારિત્ર પાળવામાં કંઈક અનુત્સાહ અથવા સ્વરૂપની અસાવધાનીને પ્રમાદ છે. ૧૫૧ પ્ર. પ્રમાદના કેટલા ભેદ છે ?
ઉ. પંદર ભેદ છે. વિકથા-૪ (સ્ત્રીકથા, રાષ્ટ્રકથા ભોજનકથા, રાજકથા ), કષાય-૪ ( ક્રોધ, માન, માયા, લોભ ), પાંચ ઇન્દ્રિયોના ૫ વિષય, ૧ નિદ્રા અને ૧ પ્રણય ( –સ્નેહ ).
Please inform us of any errors on rajesh@Atma Dharma.com