SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ( ૭૩) 6 ‘જ’ શબ્દ વાપરવામાં આવે છે તેનો અહીં નિષેધ ન સમજવો.” ( શ્રી પ્રવચનસાર ગાથા ૧૧૫ ની ફૂટનોટ.) ૪. “ પદાર્થોમાં અનંત ધર્મ છે અને તે બધા ધર્મ એકસાથ એક જ સમયે હોય છે, કોઈ આગળ-પાછળ હોતા નથી, પરંતુ વચનથી તો એક વખતે એક જ ધર્મ કહી શકાય છે. બધા એક સાથે કહી શકાતા નથી, એટલા માટે અપેક્ષાવાચી શબ્દ ‘સ્યાત્ ' યા ‘ કથંચિત્ ’ લગાડવામાં ન આવે, તો વિવક્ષિત પદાર્થનો એક વિવક્ષિત ધર્મ જ સમજવામાં આવશે, એને અન્ય સમસ્ત ધર્મોનો લોપ થઈ જશે; એવી દશામાં પદાર્થનું પૂર્ણ સ્વરૂપ સમજાશે નહિ યા અધૂરું જ સમજાશે; પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી, તેથી એવું કથન એકાન્ત કથન થઈ જશે; એવા એકાંત-કથનને મિથ્યા-એકાન્ત કહ્યું છે. 22 ૫. ( આલાપપદ્ધતિ-હિન્દી અનુવાદ, પા. ૪૯-૫૦) આપ્તમીમાંસાની ૧૧૧ મી કારિકાના વ્યાખ્યાનમાં શ્રી અકલંકદેવ કહે છે કે-વચનનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતાં તે તેનાથી ઈતરનું (૫૨ વસ્તુનું નિરાકરણ કરે છે; તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે મૂળ ધર્મોના આશ્રયથી સપ્તભંગીરૂપ સ્યાદવાદની સિદ્ધિ થાય છે.” ( (તત્ત્વાર્થસા૨ પા. ૧૨૫ ની ફૂટનોટ) પ્ર. ૧૧૦– જીવ દ્રવ્યને ‘સપ્તભંગી’ માં ઉતારી સમજાવો. ઉ. પહેલો ભંગ:- ‘સ્યાત્ અસ્તિ.’ નીવ: સ્યાદ્ અસ્તિ વા જીવ સ્વરૂપની અપેક્ષાએ જ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy