SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ( ૩૬ ) ૨. વળી આ નય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે. જેમકે:- ઇન્દ્ર, શક્ર, પુન્દર-એ ત્રણે શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના જ વાચક છે; પણ આ નય એ ત્રણેના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. પ્ર. ૬૯-એવંભૂતનય કોને કહે છે? ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવંભૂતનય કહે છે. જેમકેઃ- પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો. પ્ર. ૭૦-વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ છે ? ઉ. તેના બે ભેદ છે-સદ્દભુત વ્યવહારનય અને ૨. અસદ્દભૂત વ્યવહારનય. પ્ર. ૭૧-સદ્ભૂત વ્યવહારનય કોને કહે છે ? ઉ. જે એક પદાર્થમાં ગુણ-ગણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદ્દભૂત વ્યવહારનય કહે છે, (જૈન સિદ્ધાંત દર્પણ પા. ૩૪) પ્ર. ૭૨- સદ્દભૂત વ્યવહારનયના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે–૧. ઉપચરિતસમ્રૂત વ્યવહારનય અને ૨. અનુપરિતસદ્દભૂત વ્યવહારનય. પ્ર. ૭૩–ઉપચરિતસભૂત વ્યવહા૨નય કોને કહે છે? ઉ. ૧. જે ઉપાધિ સહિત ગુણ-ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિતસભૂતવ્યવહારનય કહે છે જેમકે:- જીવના મતિજ્ઞાનાદિક ગુણ. (જૈન સિદ્ધાન્ત દર્પણ ) ૨. જે નય કર્મોપાધિસહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy