SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬) શ્રી કુન્દ્રકુન્દાચાર્યકૃત નિયમસારમાં દેવ-ગુરુનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે: ૧. શ્રી અરહંતનું સ્વરૂપ “ઘનઘાતી કર્મરહિત, કેવલજ્ઞાનાદિ પરમ ગુણોસહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત-આવા અરહંતો હોય છે.' (ગાથા ૭૧.) | [ બાહ્ય આવ્યેતર સર્વ મળીને ૪૬ ગુણ શ્રી અરહંતદેવને હોય છે. શ્રી અરહંત અને સિદ્ધ ભગવાનને દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ એક સાથે હોય છે, ક્રમે હોતા નથી ] ૨. શ્રી સિદ્ધનું સ્વરૂપ - આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય-આવા તે સિદ્ધો હોય છે.” (ગાથા ૭ર) [ સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંત ગુણ છે.] ૩. શ્રી આચાર્યનું સ્વરૂપઃ પંચાચારોથી, પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર-આવા આચાર્યો હોય છે.' (ગાથા ૭૩) (આચાર્યને ૩૬ ગુણ હોય છે ) ૪. શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ - રત્નત્રયથી સંયુક્ત” જિનકથિત પદાર્થોના શૂરવીર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy