SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૧૩) અર્થ:- ભૂતાર્થનથી જાણેલ જીવ-અજીવ વળી પુણ્ય પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ નવતત્ત્વ સમ્યકત્વ છે. यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि।।१४।। અર્થ:- જે નય આત્માને બંધરહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત-એવા પાંચ અભાવરૂપ દેખે છે તેને, હું શિષ્ય ! તું શુદ્ધન, જાણ. ૧૪. यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यमविशेषम्। अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सत्रम्।।१५।। અર્થ- જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ [ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત ] દેખે છે તે સર્વજિનશાસનને દેખે છે-કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અત્યંતર જ્ઞાનરૂપ ભાવમૃતવાળું છે. ૧૫. ૫. શ્રી સમયસાર ગા. ૧૬ની ટીકા નીચે કળશ નં. ૧૮ માં કહ્યું છે કે परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावांतरध्वंसिस्वभावत्वादमेचक: ॥१८।। અર્થ- શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો પ્રગટ જ્ઞાયકતાજ્યોતિમાત્રથી આત્મા એક સ્વરૂપ છે કારણ કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy