SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકરણ છઠું ઉપાદાન-નિમિત્ત અધિકાર તથા નિમિત્ત-નૈમિત્તિક અધિકાર પ્ર. ૩૭૯-કાર્ય કેવી રીતે થાય છે? ઉ. “ઝારાનુવિધાયિત્વાવેવ વાર્યાળિ ' (સમયસાર ગા. ૧૩૦-૧૩૧ ટીકા) વોરાનુવિધાયને વર્યાન' (સમયસાર ગા. ૬૮ ટીકા) કારણને અનુસરીને જ કાર્યો હોય છે. કાર્યને કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે. (અહીં કારણને ઉપાદાન કારણ સમજવું, કારણ કે ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે. ). પ્ર. ૩૮૦-કારણ કોને કહે છે? ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે? પ્ર. ૩૮૧-ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિશક્તિ અથવા નિશ્ચય કહે છે અને નિમિત્તને પરયોગ અથવા વ્યવહાર કહે છે. પ્ર. ૩૮ર ઉપાદાનકારણ કોને કહે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy