SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭ર) પ્ર. ૨૧૭-અર્થપર્યાય કોને કહે છે? ઉ. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના સંપૂર્ણ ગુણોના વિશેષ કાર્યને અર્થપર્યાય કહે છે. પ્ર. ૨૧૮-અર્થપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ; સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. પ્ર. ૨૧૯-સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધરહિત જે અર્થપર્યાય થાય છે તેને સ્વભાવઅર્થપર્યાય કહે છે, જેમકે જીવનો કેવલ જ્ઞાનપર્યાય. પ્ર. ર૨૦-વિભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધવાળો જે અર્થપર્યાય થાય તેને વિભાવઅર્થપર્યાય કહે છે; જેમકે જીવને રાગ-દ્વેષ વગેરે. પ્ર. ર૨૧-કયા કયા દ્રવ્યમાં કયા કયા પર્યાયો હોય છે? ઉ. (૩) જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં ચાર પર્યાયો હોય છે: (૧) સ્વભાવઅર્થપર્યાય, (૨) વિભાવઅર્થપર્યાય, (૩) સ્વભાવવ્યંજનપર્યાય, (૪) વિભાવવ્યંજનપર્યાય. (૧) ધર્મ, અધર્મ, આકાશ અને કાલ દ્રવ્યોનાં ફક્ત બે - પર્યાયો છે. (૧) સ્વભાવઅર્થપર્યાય, (૨) સ્વભાવવ્યંજનપર્યાય. પ્ર. ૨૨૨- “આકાર એટલે શું? ઉ. આકાર-એ પ્રદેશત્વ ગુણનો વ્યંજનપર્યાય છે, તેથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy