________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદपुनराचार्य एव प्राह-विराधक इत्यादि यावत् 'स्वभावमनासादयन् विसदृशान्यवगच्छतीति' शरीरादीनां स्वरूपमलभमानः पुरुषः शरीरादीनि अन्यथाभूतानि प्रतिपद्यत इत्यर्थः। अमुमेवार्थं स्फुटयति
वपुहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः।
सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते।।८।। टीका- प्रपद्यते। कोऽसौ ? मूढः स्वपरविवेकज्ञानहीनः पुमान्। कानि, वपुर्गृहादीनि वस्तूनि। किं विशिष्टानि? स्वानि स्वश्चात्मा स्वानि चात्मीयानि स्वानि। एकशेषाश्रयणादेकस्य स्वशब्दस्य लोपः। अयमर्थो दृढतममोहाविष्टो देहादिकमात्मानं प्रपद्यते-आत्मत्वेनाभ्युपगच्छति। दृढतरमोहाविष्टश्च आत्मीयत्वेन। किं विशिष्टानि संति स्वानि प्रपद्यत इत्याह। सर्वथान्यस्वभावानि-सर्वेण द्रव्य-क्षेत्र-काल-भाव
ફરીથી આચાર્ય જ કહે છે- “વિરાધ ફત્યાદ્રિ યાવત' - (દશમા શ્લોક સુધી) પોતાના સ્વભાવને પ્રાપ્ત નહિ કરનાર (અર્થાત્ શરીર વગેરેનું સ્વરૂપ નહિ જાણનાર પુરુષ શરીરાદિને અન્યથા (અન્ય પ્રકારે ) માને છે- એવો અર્થ છે. આ જ અર્થની (આચાર્ય) સ્પષ્ટતા કરે છે
શ્લોક-૮ અન્વયાર્થ:- [વધુ:] શરીર, [૬] ઘર, [ ] ધન, [વIST:] સ્ત્રી, [પુત્રા:] પુત્રો, [મિત્રાળિ] મિત્રો, [શત્રવ:] શત્રુઓ [સર્વથા અન્ય સ્વભાવાનિ] સર્વથા (ચૈતન્યસ્વભાવથી) ભિન્ન સ્વભાવવાળાં છે, [ —િ ] છતાં [મૂઢ:] અજ્ઞાની જીવ [તાનિ] તેમને [સ્થાનિ] પોતાનાં [પ્રદ્યતે] માને છે.
ટીકા- માને છે (સમજે છે.) કોણ છે? મૂઢ અર્થાત્ સ્વ-પરના વિવેકજ્ઞાનથી રહિત પુરુષ. કોને (માને છે ? શરીર, ગૃહ આદિ વસ્તુઓને કેવા પ્રકારની (માને છે )? પોતાની (માને છે). સ્વ એટલે નિજ આત્મા. સ્વાનિ એટલે આત્મીય સ્વ. (એકશેષ સમાસને લીધે એક “સ્વ” શબ્દનો લોપ થયો છે). આનો અર્થ એ છે કે – દઢતમ મોહથી આવિષ્ટ (મોહાભિભૂત, પ્રાણી દેહાદિકને આત્મા માને છે એટલે કે તેમને આત્મસ્વરૂપ સમજે છે અને દઢતર મોહથી આવિષ્ટ પ્રાણી (તેમને). આત્મીય (એટલે આત્માનાં) માને છે.
તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર-અરિ, પુત્રાદિ સહુ અન્ય, પરભાવોમાં મૂઢ જન, માને તેવું અનન્ય. ૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com