________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૧૭ संवृत्तं प्रच्छादितं वस्तुयाथात्म्यप्रकाशने अभिभूतसामर्थ्यं । केन ? मोहेन-मोहनीय कर्मणो વિપાના तथाचोक्तम् [ लघीयत्रये] -
मलविद्धमणेर्व्यक्तिर्यथा नैकप्रकारतः।
कर्मविद्धात्मविज्ञप्तिस्तथा नैकप्रकारतः।। नन्वमूर्तस्यात्मनः कथं मूर्तेन कर्मणाभिभवो युक्तः ? इत्यत्राह-मत्त इत्यादि यथा नैव लभते। कोऽसौ ? पुमान् व्यवहारी पुरुषः। कं? पदार्थानां घटपटादीनां स्वभावं। किं વિશિષ્ટ: સન? મર: નનિતમસા :? મનોદ્રવૈ:
જેનું સામર્થ્ય અભિભૂત થયું છે (પરાભવ પામ્યું છે ) તેવું (તે જ્ઞાન ), કોનાથી (અભિભૂત થયું છે)? મોહથી – મોહનીય કર્મના વિપાકથી ( ઉદયથી) –અર્થાત્ મોહનીયકર્મના ઉદયમાં જોડાવાથી તે જ્ઞાન આચ્છાદિત થયું છે).
વળી, (લધીયઋયમાં) કહ્યું છે કે- મનવિદ્ધ'
જેવી રીતે મળવાળા મણિનો પ્રકાશ એક પ્રકારનો નહિ હોતાં (અનેક પ્રકારે હોય છે, ) તેવી રીતે કર્મસંબદ્ધ આત્માની વિજ્ઞતિ એક પ્રકારે નહિ હોતાં અનેક રૂપે હોય છે. (કર્મમળથી આવૃત્ત જ્ઞાન ખંડખડરૂપ હોઈ અનેકરૂપ હોય છે ).
શિષ્ય પ્રશ્ન કર્યો- “અમૂર્ત આત્માનો મૂર્ત કર્યદ્વારા અભિભવ (પરાભવ) થવો કેવી રીતે યોગ્ય છે?'
તેના ઉત્તરસ્વરૂપ આચાર્ય કહે છે- “મર ફત્યાદ્રિ'
જેમ જાણતો જ નથી. કોણ છે? પુરુષ એટલે વ્યવહારી પુરુષ. કોને (જાણતો નથી ? ઘટ-પટાદિ પદાર્થોના સ્વભાવને કેવો થયેલો (તે પુરુષ)? ઉન્મત્ત (પાગલ) થયેલો- ઘેનમાં આવેલો. શા વડે? મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવોના નિમિત્તથી).
ભાવાર્થ- જેમ માદક કોદ્રવ (કોદરા) ના નિમિત્તે માણસ પોતાની યોગ્યતાથી ઉન્મત્ત ( પાગલ) બની જાય છે, તેનું જ્ઞાન પણ મૂર્ષિત થઈ જાય છે, તેને હેય-ઉપાદેયનો કાંઈ પણ વિવેક રહેતો નથી, તેમ આ વ્યવહારી (અજ્ઞાની) આત્મા સ્વસ્વરૂપથી શ્રુત થાય છે, તેને હેય-ઉપાદેયનો કાંઈ વિવેક રહેતો નથી, તે પોતાનાથી સર્વથા ભિન્ન ધનાદિ સંપદામાં તથા દેહ-સ્ત્રી-પુત્ર-મિત્રાદિકમાં આત્મ-કલ્પના કરે છે- તેમને પોતાનાં માને છે અને અત્યંત દુ:ખકર સાંસારિક ભોગોના ભાવને પણ સુખકર માને છે. તેનું જ્ઞાન, મોથી પરાભવ પામેલું હોવાથી, સુખ-દુઃખ-શરીરાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણતું નથી–અર્થાત્ પદાર્થોને વિપરીત સ્વરૂપે જાણે છે. ૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com