________________
૧૬)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअत्राचार्यः प्रबोधयति
मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि।
मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः।।७।। टीका- न हि नव लभते परिछिनत्ति धातूनामनेकार्थत्वाल्लभेर्ज्ञानेपि वृत्तिस्तथावल्लोको वक्ति मयास्य चित्तं लब्धमिति। किं तत् ? कर्तृ- ज्ञानं धर्मधम्मिणो: कथंचित्तादात्म्यादर्थग्रहणव्यापारपरिणत आत्मा। कं? स्वभावं, स्वोऽसाधारणोअन्योऽन्यव्यतिकरे सत्यपि व्यक्त्यंतरेभ्यो विवक्षितार्थस्य व्यावृत्तप्रत्ययहेतु वो धर्म: स्वभावस्तं। केषां ? पदार्थानां। सुखदुःखशरीरादीनां। किं विशिष्टं सत् ज्ञानं ?
અહીં આચાર્ય સમજાવે છે
શ્લોક-૭ અન્વયાર્થ:- [યથા] જેમ [મનોદ્રવૈ] મદ ઉત્પન્ન કરનાર કોદ્રવોથી (કોદ્રવના નિમિત્તથી) [મત્ત: માન] ઉન્મત્ત ( પાગલ) બનેલો માણસ [પવાનાં] પદાર્થોનું [સ્વમાનં] યથાર્થ સ્વરૂપ [૨ રનમતે] જાણતો નથી, [તથા વ] તેમ જ [મોરેન] મોહથી [સંવૃd] આચ્છાદિત થયેલું [જ્ઞાનં] જ્ઞાન [સ્વમાનં] વાસ્તવિક સ્વરૂપને [દિ તમને] જાણતું નથી.
ટીકા:- દિ એટલે ખરેખર પ્રાપ્ત કરતું- જાણતું નથી. (ધાતુઓના અનેક અર્થ હોવાથી ‘તમ' શબ્દ મેળવવાના અર્થમાં અને જ્ઞાનના અર્થમાં પણ વપરાય છે; જેમકે લોક કહે છે, “મેં તેનું મન મેળવ્યું-જાણું”) કોણ તે (જાણતું નથી) ? જ્ઞાન (કર્તા) અર્થાત્ ધર્મ અને ધર્મીના કથંચિત્ તાદાભ્યપણાને લીધે અર્થને ગ્રહણ કરવાના (જાણવાના) વ્યાપારમાં પરિણત આત્મા.
કોને (જાણતું નથી) ? સ્વભાવને; સ્વ એટલે અસાધારણ; પરસ્પર ભિન્ન હોવા છતાં, (એકઠા મળેલા પદાર્થોમાંથી) વિવક્ષિત (ખાસ) પદાર્થને અન્ય પદાર્થોથી વ્યાવર્ત ( ભિન્ન) બતાવવામાં કારણભૂત ભાવ તે ધર્મ- તે સ્વભાવ, તેને.
(બે અથવા બેથી અધિક મળેલા પદાર્થોમાંથી કોઈ ખાસ પદાર્થને અન્ય પદાર્થોથી ભિન્ન બતાવનાર અસાધારણ ભાવ (ધર્મ) તેને તે પદાર્થનો સ્વભાવ કહે છે ).
કોના (સ્વભાવને)? સુખ-દુઃખ-શરીરાદિ પદાર્થોના (સ્વભાવને). તે જ્ઞાન કેવું છે? ઢંકાયેલું-આચ્છાદિત થયેલું-અર્થાત્ વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રકાશમાં
મોહે આવૃત જ્ઞાન છે, પામે નહીં નિજરૂપ,
કોદ્રવથી જે મસ્ત જન, જાણે ન વસ્તુસ્વરૂપ. ૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com