________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ टीका- यत्रात्मनि विषये भावः प्रणिधानं भाव:- कर्ताऽदत्ते प्रयच्छति। किं ? तच्छिवं मोक्षं, भावुकाय-भव्यायेति शेषः। तस्यात्मविषयस्य शिवदानसमर्थस्य द्यौः स्वर्ग: कियदूरवर्तिनी। कियदूरे किं परिमाणे व्यवहितदेशे वर्तते ? निकटएव तिष्ठतीत्यर्थः । स्वात्मध्यानोपात्तपुण्यस्य तदेकफलत्वात्। तथा चोक्तं [ तत्त्वानुशासने] -
गुरुपदेशमासाद्य ध्यायमानः समाहितैः। अनंतशक्तिरात्मायं भुक्तिं मुक्ति च यच्छति।।१९६ ।। ध्यातोऽर्हत्सिद्धरूपेण चरमांगस्य मुक्तये
तद्ध्यानोपात्तपुण्यस्य स एवान्यस्य भुक्तये।।१९७।। अमुमेवार्थं दृष्टान्तेन स्पष्टयन्नाह- य इत्यादि। यो वाहीको नयति, प्रापयति किं ? स्ववाद्यं भारं। कां, गव्यूतिं क्रोशयुगं। कथं, आशु शीघ्रं स किं क्रोशार्द्ध स्ववाह्यभारं नयन् सीदति खिद्यते। नखिद्यत इत्यर्थः। महाशक्तावल्पशक्तेः सुघटत्वात्।
શ્લોક-૪ અન્વયાર્થ- [ચત્ર] જ્યાં [ભવ:] આત્મ-ભાવ (ભવ્ય-જીવોને) [ fશવં] મોક્ષ [7] આપે છે, [ તત્ર] ત્યાં [ઘ] સ્વર્ગ [વિયત્રવર્તિની] કેટલું દૂર છે? (કંઈ દૂર નથી અર્થાત્ નજીક છે.) [N:] જે (મનુષ્ય) ભારને [ભૂતિ] બે કોશ સુધી [ભાશુ] જલદી [નયતિ] લઈ જાય છે, [ ] તે મનુષ્ય) તે ભારને [ોશીર્વે ] અર્ધી કોશ લઈ જતાં [૪િ સીવતિ] શું થાકી જશે- ખિન્ન થશે? (ના, ખિન્ન થશે નહિ).
ટીકાઃ- જ્યાં એટલે આત્મવિષયમાં ભાવ- (આત્મધ્યાન) આપે છે- પ્રદાન કરે છે, શું તે? ભવ્ય જીવને શિવ એટલે મોક્ષ (આપે છે.) મોક્ષ પ્રદાન કરવામાં સમર્થ તે આત્મભાવને સ્વર્ગ કેટલું દૂર? કેટલે દૂર એટલે કેટલે છેટે આવેલા પ્રદેશે વર્તે ? નિકટ જ રહે એવો અર્થ છે, કારણકે સ્વાત્મધ્યાન સાથે ઉપાર્જિત પુણ્યનું તે એક ફળ છે.
વળી તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે:
“ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી સાવધાન થયેલા પ્રાણીઓ દ્વારા ધ્યાવવામાં આવેલો આ અનંતશક્તિવાળો આત્મા (આત્મધ્યાન કરનારને) ભુક્તિ (ભોગો) અને મુક્તિ પ્રદાન કરે છે.” . ( શ્લો. ૧૯૬)
આ આત્મા, અહત અને સિદ્ધના રૂપે ચિંતવવામાં (ધ્યાવવામાં) આવતાં, ચરમ શરીરીને મુક્તિ પ્રદાન કરે છે અને તેના ધ્યાન સાથે પુણ્ય ઉપાર્જિત કરનાર અન્યને તે ભક્તિ (અર્થાત્ સ્વર્ગ, ચક્રવર્યાદિના ભોગો) પ્રદાન કરે છે,” ... (શ્લો. ૧૯૭)
આ જ અર્થને દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરીને કહે છે- [ય રૂત્યા]િ જે એટલે ભારવાહક લઈ જાય છે, શું? પોતાને ઊંચકવાનો ભાર. ક્યાં સુધી ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com