________________
૮)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअथ विनयः पुनराशंकते - एवमात्मनि भक्तिरयुक्ता स्यादिति-भगवनैवं चिरभाविमोक्षसुखस्य व्रतसाध्ये संसारसुखे सिद्धे सत्यात्मनि चिद्रूपे भक्तिर्भाव विशुद्धःआंतरोऽनुरागो अयुक्ता अनुपपन्ना स्याद्भवेत् तत्साध्यस्य मोक्षसुखस्य सुद्रव्यादि संपत्त्पपेक्षया दूरवर्तित्वादवांतरप्राप्तस्य च स्वर्गादिसुखस्य व्रतैकसाध्यत्वात्।
__ अत्राप्याचार्यः समाधत्ते - तदपि नेत न केवलं व्रतादिनामानर्थक्यं न भवेत् किं तर्हि तदप्यात्मभक्त्यनुपत्तिप्रकाशनमपि त्वया-क्रियमाणं न साधुः स्यादित्यर्थः । यतः
यत्र भावः शिवं दत्ते द्यौः कियढूखर्तिनी। यो नयत्याशु गव्यूतिं क्रोशार्धे किं स सीदति।।४।।
ભાવાર્થ- જેમ છાયામાં બેસી પોતાના મિત્રની રાહ જોનાર મુસાફર સુખી થાય છે અને તડકામાં બેસી તેની રાહ જોનાર બીજો મુસાફર દુઃખી થાય છે, તેમ સમ્યગ્રષ્ટિ જીવ જ્યારે નિર્વિકલ્પ દશામાં રહી શકતો નથી ત્યારે તેને હેયબુદ્ધિએ વ્રતાદિપાલનનો શુભભાવ આવે છે અને તે શુભ ભાવના નિમિત્તે તે સ્વર્ગાદિ સ્થાનોમાં સુખ ભોગવે છે. સમ્યગ્રષ્ટિને નરકમાં જવા જેવા ભાવ થતા જ નથી; પરંતુ હિંસાદિ અવ્રતના અશુભ ભાવ કરનાર મિથ્યાષ્ટિ જીવ નરકાદિ સ્થાનોમાં દુઃખ ભોગવે છે. માટે વ્રતાદિનું પાલન સ્વર્ગાદિસુખની અપેક્ષાએ સાર્થક છે. ૩.
હવે શિષ્ય ફરીથી આશંકા કરે છે
એવી રીતે આત્માની ભક્તિ અયુક્ત (અયોગ્ય) ઠરશે, અર્થાત્ ભગવાન્ ! એ રીતે મોક્ષસુખ ચિરભાવી (લાંબા કાળે સાધ્ય) થશે અને વ્રતોથી સાધ્ય સંસારનું સુખ તો સિદ્ધ છે, તેથી ચિતૂપ આત્મામાં ભક્તિભાવ અર્થાત વિશુદ્ધ અંતરંગ અનુરાગ કરવો અયુક્ત-અઘટિત બનશે, કારણકે તેનાથી સાધ્ય મોક્ષસુખ સુદ્રવ્યાદિ સામગ્રીની અપેક્ષા રાખતું હોવાથી દૂરવર્તી થશે અને વ્રતોદ્વારા અવાન્તર (વચમાં) પ્રાપ્ત સ્વર્ગાદિનું સુખ એક સાધ્ય થશે.
અહીં પણ આચાર્ય સમાધાન કરે છે
તે પણ નથી, કારણકે વ્રતાદિની નિષ્ફળતા નહિ બને, એટલું જ નહિ, પરંતુ તેમ છતાં તું જે આત્મભક્તિને અયુક્ત બતાવે છે તે પણ ઠીક નથી, એવો અર્થ છે, કારણકે –
આભ ભાવથી મોક્ષ જ્યાં, ત્યાં સ્વર્ગ શું દૂર, ભાર વહે જે કોશ બે, અર્ધ કોશ શું દૂર. ૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com