________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ
તથ
यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि।
तथा तथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम्।।३८ ।। टीका- अत्रापि पूर्वबव्याख्यानं। तथाचोक्तम्। [સમયસરવેનશાયાં] -
“ विरम किमपरेणाकार्यकोलाहलेन, स्वयमपि निभृतः सन्पश्य षण्मासमेकं। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो, ननु किमनुपलब्धि ति किंचोपलब्धि"।।
ભાવાર્થ:- આત્મસ્વરૂપનું ભાન થતાં, વિષયો પ્રતિ ભોગ્યબુદ્ધિ ઉત્પન્ન થતી નથી. જેમ જેમ યોગીને સ્વાનુભવરૂપ સ્વસંવેદનમાં આત્માનો આનંદ આવે છે, તેમ તેમ સુલભ્ય રમ્ય વિષયો તરફથી પણ તેનું મન થતું જાય છે, અર્થાત્ સુંદર લાગતા વિષયો પણ તેને આકર્ષી શકતા નથી. જેને ભોજન પણ સારું લાગે નહિ, તેને વિષય-ભોગ કેમ ચે? કારણ કે આધ્યાત્મિક આનંદ આગળ વિષય-ભોગનો આનંદ તેને તુચ્છ-નીરસ લાગે છે. લોકમાં પણ એ રીત છે કે અધિક સુખનું કારણ પ્રાપ્ત થતાં અલ્પ સુખનાં કારણો પ્રતિ લોકોને અનાદર (અરુચિ) થાય છે.
માટે વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મ-સંવિત્તિને પ્રગટ કરે છે. ૩૭. તે આ પ્રમાણે છે:
શ્લોક-૩૮ અન્વયાર્થ:- [ યથા યથા] જેમ જેમ [સુનમ: કપિ વિષયાદ] સુલભ (સહજ પ્રાસ) ઇન્દ્રિય-વિષયો પણ [જ રોવજો] રચતા નથી (ગમતા નથી) [તથા તથા] તેમ તેમ [ સંવિરો] સ્વાત્મ-સંવેદનમાં [ઉત્તમ તત્ત્વમ] ઉત્તમ નિજાત્મ-તત્ત્વ [સમયાતિ] આવતું જાય છે.
ટીકા- અહીં પણ પૂર્વવત્ વ્યાખ્યાન સમજવું; તથા શ્રી સમયસારકલશ શ્લોક ૩૪માં કહ્યું છે કે
જેમ જેમ વિષયો સુલભ, પણ નહિ રુચિમાં આય, તેમ તેમ આતમ-તત્ત્વમાં, અનુભવ વધતો જાય. ૩૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com