SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી જાણવામાં કોઈ બીજાની અપેક્ષા રાખતું નથી. ૧૨૩ાા (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા-૨૪) ઇન્દ્રિયોના વ્યાપારને રોકીને ક્ષણભર અંતર્મુખ થઈને દેખનાર યોગીને જે રૂપ દેખાય છે તેને આત્માનું શુદ્ધ સંવેદનાત્મક (જ્ઞાનાત્મક ) રૂપ જાણવું જોઈએ.| ૧૨૪] (શ્રી યોગસાર પ્રાભૃત, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા ૩૩. વ્યાખ્યા પણ જોવી.) પોતાના આત્માના વિચારમાં નિપુણ રાગરહિત જીવો દ્વારા નિર્દોષ શ્રુતજ્ઞાનથી પણ આત્મા કેવળજ્ઞાન સમાન જાણવામાં આવે છે. આ ૧૨૫TI (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા-૩૪) ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકીને આત્મ ધ્યાનનો અભ્યાસ કરનાર નિર્વિકલ્પ ચિત્તવાળા ધ્યાતાને આત્માનું તે રૂપ વાસ્તવિકપણે સ્પષ્ટ પ્રતિભાસે છે–સાક્ષાત્ અનુભવમાં આવે છેTT ૧ર૬ાા (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર, ગાથા-૪૫, વ્યાખ્યા પણ જોવી) શ્રી દેવસેનાચાર્ય તો આરાધનાસારમાં આ વિષયની વિશેષ સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે “મનમંદિર ઉજ્જડ થતાં તેમાં કોઈપણ સંકલ્પવિકલ્પનો વાસ ન રહેતાં-અને સમસ્ત ઇન્દ્રિયોનો વ્યાપાર નષ્ટ થઈ જતાં આત્માનો સ્વભાવ અવશ્ય પ્રગટ થાય છે અને તે સ્વભાવ * હું આંખથી રૂપને દેખું છું – એ માન્યતા મિથ્યા છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy