________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી પ૬ જિસસે ઐસા કહા જાતા હૈ કિ ઉસને પરપદાર્થોને અપના સંબંધ કરી લિયા. અર્થાત્ યહુ આત્મા પરરૂપ હો ગયા. ૧૦૬ (શ્રી સમયસારજી જયસેનાચાર્ય ટીકા, બ્ર. શીતલપ્રસાદજી ગાથા
૨૮૬, શ્રી અમૃતચંદ્રાચાર્યમાં ગાથા ર૬૯) કભી જ્ઞયપદાર્થમેં જાનનરૂપ અધ્યવસાન કરતા હૈ કિ યહુ ધર્માસ્તિકાય ઇત્યાદિ હૈ ઈન અધ્યવસાનકો વિકલ્પ રહિત શુદ્ધાત્માસે ભિન્ન નહીં જાનતા હૈ, ઈસ તરફ ઈન અધ્યવસાનાંકો શુદ્ધાત્માસે ભિન્ન અનુભવ નહીં કરતા હુઆ હિંસાદિકે અધ્યવસાન સંબંધી વિકલ્પકે સાથ અપને આત્માના અભેદરૂપસે શ્રદ્ધાન કરતા હૈ, જાનતા હે તથા અનુભવ કરતા હૈ. તબ મિથ્યાદષ્ટિ, મિથ્યાજ્ઞાની ઔર મિથ્યાચારિત્રી હો જાતા હૈ. ઈસસે ઉસકે કર્મોકા બંધ હોતા હૈ ા ૧૦૭ (શ્રી સમયસારજી શ્રી જયસેનાચાર્યની ટીકા, બ્ર. શીતલપ્રસાદજી
ગાથા. ૨૮૭ માંથી, અમૃતચંદ્રાચાર્યમાં ગાથા-૨૭૦) આ જે અધ્યવસાનો છે તે “હું પરને હણું છું' એ પ્રકારના છે, “હું નારક છું' એ પ્રકારના છે તથા “હું પરદ્રવ્યને જાણું છું” એ પ્રકારના છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિક કર્મોદયનિત ભાવોનો તથા આત્માનો ને શેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે; તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે, એમ ત્રણે પ્રકારે પ્રવર્તે છે તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધે છે. અને સમ્યક આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લપાતાં નથી. ૧૦૮ાા
(શ્રી સમયસારજી ગાથા-ર૭૦ નો ભાવાર્થ) * હું પરને જાણું છું તેમાં આત્માનો વ્યરછેદ થઈ ગયો. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com